(Credit Image : Instagram

25 July 2025

દુલ્કર સલમાનનો જન્મ 28 જુલાઈ 1983 ના રોજ કેરળના કોચીમાં થયો હતો

(Credit Image : Instagram

જન્મ

દુલ્કર સલમાનનો જન્મ મામૂટી અને સુલ્ફથ કુટ્ટીના ઘરે થયો છે

(Credit Image : Instagram

બહેન

દુલ્કર સલમાનને એક મોટી બહેન સુરુમી છે

(Credit Image : Instagram

સલમાન દુલ્કર પત્ની

 દુલ્કર સલમાનની પત્નીનું નામ અમલ સુફિયા છે

(Credit Image : Instagram

એક દીકરી

 દુલ્કર સલમાન એક દીકરીનો પિતા છે

(Credit Image : Instagram

આઈટીમાં કામ કર્યું

દુલ્કર સલમાન પહેલાં તેઓ દુબઈમાં એક આઈટી ફર્મમાં કામ કરતો હતો

(Credit Image : Instagram

અભ્યાસ

દુલ્કર સલમાન બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે

(Credit Image : Instagram

ફેમસ અભિનેતા

ફેમસ અભિનેતા દુલ્કર સલમાન આજે દેશભરમાં જાણીતો છે

(Credit Image : Instagram

પિતા સુપરસ્ટાર

દુલ્કર સલમાન સુપરહિટ મલયાલમ ફિલ્મ અભિનેતા મામૂટીનો પુત્ર છે

(Credit Image : Instagram

સંપત્તિ

મીડિયા રિપોર્ટ મુજબ દુલ્કર સલમાનની કુલ સંપત્તિ લગભગ 57 કરોડ રૂપિયા છે