8.10.2024
આમળાના જ્યુસને આ સમયે પીવાથી થાય છે અઢળક ફાયદા
Image - GettyImages
આમળાનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે.
નિયમિત ખાલી પેટે આમળાનું જ્યુસનું સેવન કરવાથી બોડી ડિટોક્સ થાય છે.
સવારે ભૂખ્યા પેટે આ જ્યુસ પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
આમળાનું અને તેના જ્યુસનું સેવન આંખો માટે પણ લાભકારક છે.
રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
આમળાના જ્યુસનું સેવન આપણા પાચન તંત્ર માટે પણ ખૂબ લાભકારક છે.
આમળાનું સેવન કરવાથી વાળ મજબૂત બને છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો