ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

17 : june

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો

17 : june

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પ તેમની રાજકીય કારકિર્દી તેમજ પર્સનલ લાઈફને કારણે સમાચારમાં રહે છે

Photo: Instagram

 78 વર્ષીય ટ્રમ્પના ચાર ભાઈ-બહેન છે

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પ 1968માં વ્હોર્ટન સ્કૂલમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા લગ્ન 1977 માં મોડેલ ઇવાના સાથે કર્યા હતા

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પે 1963માં અમેરિકન અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે બીજા લગ્ન કર્યા હતા

Photo: Instagram

ડોનાલ્ડે 2005માં મેલાનિયા સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તે તેમની પત્ની છે

Photo: Instagram

ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વાર લગ્ન કર્યા છે અને તેમને પાંચ બાળકો છે

Photo: Instagram