ઉનાળામાં લૂ લાગતા તરત જ આ કરી લેવુ જોઈએ કામ

22 April, 2024 

Image - Socialmedia

ઉનાળામાં લૂ લાગવાના કિસ્સાઓ સામાન્ય છે અને કેટલીકવાર તેના કારણે દર્દીની સ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે.

Image - Socialmedia

લૂ લાગવાના લક્ષણો શરીરનું તાપમાન વધી જવુ, પરસેવો આવવો, ગભરાટ, માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે હોઈ શકે છે.

Image - Socialmedia

જો કોઈ લૂ લાગે અને માથાનો દુખાવો, ચક્કર જેવા પ્રારંભિક લક્ષણો દેખાય, તો તેને પંખા અથવા કૂલરની સામે બેસી જાવ અને પંખો ફાસ કરી દો

Image - Socialmedia

લૂ લાગી હોય તો દર્દીને પાણી આપતા રહો, પરંતુ સાદા પાણીને બદલે લીંબુ પીણું, નારિયેળ પાણી, ORS આપવું.

Image - Socialmedia

 ડુંગળીનો રસ કે ડુંગળી પણ બેસ્ટ છે તેના રસને હાથ, પગના તળિયા અને કાનની પાછળ લગાવવાથી શરીરનું તાપમાન ઘટે છે. બે ચમચી ડુંગળીનો રસ પીવાથી પણ લૂથી રાહત મળે છે.

Image - Socialmedia

લૂ લાગી હોય તે વ્યક્તિના શરીરને ભીના કપડાથી સાફ કરો. થોડી વાર પછી માથા પર ભીનો ટુવાલ મૂકો. શરીરનું તાપમાન ઠંડુ થાય ત્યારે નવશેકા પાણીથી સ્નાન કરાવો.

Image - Socialmedia

લૂના કિસ્સામાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે સાદા પાણીને બદલે આ પાણી આપો

Image - Socialmedia

લૂ લાગે ત્યારે સરળ અને ઝડપી રસ્તો શોધી રહ્યા છો, તો ધાણા અને ફુદીનાનો રસ પીવો.

Image - Socialmedia