જમ્યા પછી આવી ભૂલો ક્યારેય ન કરતા, વજન વધવાનું બનશે કારણ

21 April, 2024 

Image - Socialmedia

સ્થૂળતા માત્ર શરીરને જ આકારહીન નથી બનાવતુ પણ તે અનેક બિમારીઓને નોતરે છે

Image - Socialmedia

બેઠાડુ જીવન સ્થૂળતાને પ્રોત્સાહન આપે છે પરંતુ ખાધા પછી કરવામાં આવેલી કેટલીક ભૂલો પણ સ્થૂળતાને વધારી શકે છે.

Image - Socialmedia

આજકાલ ઘણા લોકો સ્થૂળતાનો સામનો કરી રહ્યા છે તે લોકો જોઈ લેજો આમાથી કોઈ ભૂલ નથી કરી રહ્યા ને

Image - Socialmedia

જો તમને ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાની આદત હોય તો તેને છોડી દો, તેનાથી પાચનક્રિયાને નુકસાન થાય છે અને ખોરાક જલદી પચતો નથી જેનાથી વજન વધે છે

Image - Socialmedia

જમ્યા પછી બેસી રહેવું કે સૂવું, સ્થૂળતા અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. 

Image - Socialmedia

જમ્યા પછી મીઠાઈ ખાવાની આદતને બાય-બાય કહેવું જરૂરી છે. તે પણ તમારુ વજન વધારી શકે છે

Image - Socialmedia

જો તમે ખોરાક ખાધા પછી ચા કે કોફી પીવો છો તો તે મેટાબોલિઝમ ધીમું પાડી દે છે અને તમારું વજન વધવા લાગે છે.

Image - Socialmedia

તમારી જાતને ફિટ રાખવા માટે, વધુ પડતા તેલ અથવા કાર્બોહાઇડ્રેટ્સવાળા ખોરાકને ટાળો અને જમ્યા પછી 15 મિનિટ ચાલવાની આદત પણ બનાવો.

Image - Socialmedia