દિશા પટની બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી છે

11 : june

Photo: Instagram

દિશા પટનીનો જન્મ 13જૂન 1992ના રોજ બરેલીમાં થયો હતો

11 : june

Photo: Instagram

તેના પિતા જગદીશ સિંહ પટની એક પોલીસ અધિકારી છે 

Photo: Instagram

અને તેની માતા આરોગ્ય નિરીક્ષક છે

Photo: Instagram

દિશા પટનીની મોટી બહેન, ખુશ્બુ પટની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ છે

Photo: Instagram

દિશા પટનીને એક નાનો ભાઈ સૂર્યાંશ પટની છે

Photo: Instagram

દિશા પટની મિસ ઇન્ડિયા ઇન્દોર 2013માં પ્રથમ રનર અપ રહી હતી 

Photo: Instagram

દિશા પટાનીએ 2015 માં તેલુગુ ફિલ્મ લોફરથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo: Instagram

ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ જોવા મળી હતી

Photo: Instagram

દિશા તેના બોલ્ડ અને હોટ લુક્સ માટે ખૂબ જ ફેમસ છે

Photo: Instagram