26 March  2024

Photo :  PTI

દિનેશ કાર્તિકે આઈપીએલમાં ફરી કરી અજાયબી

26 March  2024

પંજાબના મોઢામાંથી જીત છીનવી લીધી

26 March  2024

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું

26 March  2024

 બેટ્સમેને છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી

26 March  2024

બેંગ્લોરને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી અને કાર્તિક પહેલા બોલ પર સિક્સર ફટકારી

26 March  2024

Photo : Twitter

ક્રિકેટરથી કોમેન્ટેટર અને પછી ફિનિશર સુધી શાનદાર ભૂમિકા નિભાવી છે

26 March  2024

 વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી  

26 March  2024

દિનેશ કાર્તિકનું ક્રિકેટ કરિયર શાનદાર રહ્યું છે

26 March  2024

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં સાબિત કર્યું કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ