અંબાલાલ પટેલનું નામ આગાહીકાર તરીકે ગુજરાતમાં જાણીતું  

26 March, 2024 

ખેડૂતો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે 

અંબાલાલની એક આગાહી પછી તેમની ધરપકડ થઇ હતી

અંબાલાલ પટેલે ભૂકંપની આગાહી કરી હતી

અંબાલાલ પટેલે કરેલી આગાહીથી તત્કાલિન સરકાર દોડતી થઇ હતી

સરકારે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા

તે સમયે કેશુભાઇ પટેલની સરકાર હતી

જે પછી અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી

જો કે તેમને  અનેક એવોર્ડ અને સન્માન પત્ર મળેલા છે