25 March  2024

Photo : Instagram

ગુજરાત ટાઈટન્સ આશિષ નેહરાને આપે છે કરોડો રુપિયા

25 March  2024

Photo : Instagram

આશિષ  નેહરા કરોડો રુપિયાનો માલિક છે

25 March  2024

Photo : Instagram

ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2024ની પહેલી મેચમાં મુંબઈને હાર આપી છે

25 March  2024

Photo : Instagram

આ જીત બાદ આશીષ નેહરા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે

25 March  2024

Photo : Instagram

તેની રણનીતિ પર ગુજરાતની ટીમ જીતી છે

25 March  2024

Photo : Instagram

આશિષ નેહરા ગુજરાત ટાઈટન્સના 3 વર્ષથી હેડ કોચ છે

25 March  2024

Photo : Instagram

ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં હેડ કોચનું મહત્વનું યોગદાન છે

25 March  2024

Photo : Instagram

આશિષ નેહરાને ગુજરાત ટાઈટન્સ કરોડો રુપિયા આપે છે

25 March  2024

Photo : Instagram

રિપોર્ટ અનુસાર દર સીઝન માટે આશિષ નેહરાને 3.5 કરોડ રુપિયા મળે છે