દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 2 વિવાદમાં છે

01  : july

photo : instagram

દિલજીતની ફિલ્મ સરદાર જી 2માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમીરને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

photo : instagram

દિલજીત દોસાંજનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ પંજાબમાં થયો છે

photo : instagram

દિલજીત દોસાંજના પિતાનું નામ બલબીર સિંહ અને માતા, સુખવિંદર કૌર છે

photo : instagram

દિલજીત દોસાંજને બે ભાઈ-બહેનો છે

photo : instagram

દિલજીત દોસાંજે લુધિયાણાની ગુરુ હરકિશન પબ્લિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે

photo : instagram

દિલજીત દોસાંઝ સિંગર, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે

photo : instagram

દિલજીત દોસાંઝ પંજાબી અને બોલિવુડ સિનેમામાં કામ કરે છે

photo : instagram

દિલજીત દોસાંઝે 2002માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

photo : instagram

દિલજીત દોસાંઝે 2016માં ક્રાઈમ થ્રિલર ફિલ્મ "ઉડતા પંજાબ" થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

photo : instagram