8 September 2026

લિવરની ચરબી ઘટાડવામાં મદદરૂપ 5 સુપરફૂડ !

મીઠા લીમડામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ હોય છે.

Photo Credit - iStock

જે સંતુલિત ડાયટનો ભાગ બની શકે છે.

Photo Credit - iStock

મેથીમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.

Photo Credit - iStock

જે હેલ્ધી ડાયટ માટે ઉપયોગી છે.

Photo Credit - iStock

પલાળેલી મેથીને ડાયટમાં સામેલ કરી શકાય છે.

Photo Credit - iStock

શેકેલા તલમાં હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.

Photo Credit - iStock

તેથી શેકેલા તલને નાસ્તામાં એક ચમચી લઈ શકાય.

Photo Credit - iStock

ખાંડ વગરની બ્લેક કોફી લિવર હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

Photo Credit - iStock

પાલક, મેથી અને બ્રોકલી જેવા શાકભાજીને ડાયટમાં સામેલ કરો.

Photo Credit - iStock

લીલા શાકભાજીમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock