21 February 2025

Kumbhમાં દાતણ વેચનારો હવે આવ્યો TV પર ! 4 દિવસમાં કરી 50 હજારની કમાણી

Pic credit - Meta AI

આ મહાકુંભમાં અનેક ચહેરાઓને જમીનથી આસમાન પર પહોંચી ગયા છે, જેમને કોઈ જાણતું પણ ન હતુ તે હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે 

Pic credit - Meta AI

જેમાં હર્ષા રિછરીયા, IIT બાબા, મોનાલિસા આવા નામ છે. આ નામો પૈકી આ સમયે વધુ એક નામ ચર્ચાનો વિષય બન્યું હતુ

Pic credit - Meta AI

આ નામ છે આકાશ યાદવ. યુપીના જૌનપુરનો રહેવાસી આકાશ યાદવ જે મહાકુંભમાં દાતણ વેચીને સ્ટાર બની ગયો છે.

Pic credit - Meta AI

દાતણ વેચનાર આકાશને હવે સોની ટીવીએ તેના ફેમસ શો ડાન્સ કા મહામુકાબલામાં આમંત્રણ આપ્યું છે.

Pic credit -Sony TV

આકાશ તેની બોલવાની છટાથી મિથુન ચક્રવર્તીથી લઈને મલાઈકા અરોરા સુધી બધાને દંગ કરતો જોવા મળી રહ્યો છે.

Pic credit - Meta AI

માત્ર 19 વર્ષના આકાશે મહાકુંભમાં દાંતણ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી છે. તેણે કહ્યું કે પહેલા જ દિવસે મેં 12,000 રૂપિયાની કમાણી કરી હતી.

Pic credit - Meta AI

આકાશે કહ્યું કે તે ઘરે બેરોજગાર બેઠો હતો. આના પર પિતાએ કહ્યું કે મારી પાસે મુંબઈ આવી જા

Pic credit - Meta AI

જ્યારે આ વાત તેણે તેની ગર્લફ્રેન્ડને કહી તો તે રડવા લાગી અને તેણે મહાકુંભમાં જઈને ત્યાં કોઈ ધંધો કરવાની સલાહ આપી.

Pic credit - Meta AI

જ્યારે આકાશે કહ્યું કે તેની પાસે બિઝનેસ કરવા માટે પૈસા નથી ત્યારે તેની ગર્લફ્રેન્ડે તેને પૈસા વગર દાતણ વેચવાનો બિઝનેસનો આઈડિયા આપ્યો.

Pic credit - Meta AI