તમારી આ 10 આદતો કિડનીને કરી નાખે છે ખરાબ 

06 April, 2024

બિનઆરોગ્યપ્રદ આદતો છોડી દેવામાં આવે તો કિડનીના ગંભીર રોગોથી બચી શકાય

જરૂર પ્રમાણ કરતાં વધુ મીઠું ખાવું

યુટીઆઈની સારવાર કરતા નથી

ધૂમ્રપાનની આદતથી રક્તવાહિનીઓને નુકસાન થાય છે.

વધુ માત્રામાં આલ્કોહોલ પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે.

શરીરમાં પાણીની ઉણપને કારણે, કિડનીને નુકશાન થાય છે.

શરીરમાં કોઈ પણ બીમારીને લઈ વારંવાર પેઇનકિલર્સ લેવી

ચરબી, સુગર અને પ્રોસેસ્ડ ફૂડથી ભરપૂર ખોરાક સ્થૂળતાનું કારણ બને છે.

વ્યાયામ ન કરવો અને આળસ રાખવાથી કિડનીને નુકસાન થાય છે.