22 March  2024

Photo : Instagram

મુંબઈ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં નવા કેપ્ટનની એન્ટ્રી થઈ

22 March  2024

Photo : Instagram

ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન હવે આ ખેલાડીના હાથમાં છે

22 March  2024

Photo : Instagram

10 ટીમ વાળી આ લીગમાં ઋતુરાજ સૌથી નવો કેપ્ટન છે

22 March  2024

Photo : Instagram

આ વખતે શુભમન ગિલ અને પેટ કમિન્સ પણ પહેલી વખત કેપ્ટનશીપ કરશે.

22 March  2024

Photo : Instagram

IPL 2024ના સૌથી સસ્તો કેપ્ટન છે ઋતુરાજ ગાયકવાડ

22 March  2024

Photo : Instagram

ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે

22 March  2024

Photo : Instagram

6 કરોડ રુપિયામાં સીએસકેએ 2022માં ઋતુરાજને રિટેન કર્યો હતો

22 March  2024

Photo : Instagram

કે.એલ રાહુલ 17 કરોડ,હાર્દિક પંડ્યા 15 કરોડ, પંતની 16 કરોડ, ગિલની 8 કરોડ સેલેરી છે.

22 March  2024

Photo : Instagram

આ સીઝનમાં સૌથી મોંઘો કેપ્ટન પેટ કમિન્સ છે, (20.50 કરોડ રુપિયા મળશે)