12 ઓગસ્ટ 2025

રોનાલ્ડોની  સગાઈની વીંટીની  કિંમત જાણી ચોંકી જશો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે કરી સગાઈ 

Pic Credit - Georgina Rodriguez Instagram

જ્યોર્જીનાએ સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી 

Pic Credit - Georgina Rodriguez Instagram

જ્યોર્જીનાએ  સગાઈની વીંટીની  તસવીર શેર કરી 

Pic Credit - Georgina Rodriguez Instagram

આ ડાયમંડ રિંગની કિંમત 10 મિલિયન ડોલર એટલે કે 87.62 કરોડ રૂપિયા છે

Pic Credit - Georgina Rodriguez Instagram

જ્યોર્જીના મેડ્રિડમાં એક સ્ટોરમાં રોનાલ્ડોને પહેલીવાર મળી હતી, ત્યારે તે ત્યાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી

Pic Credit - Georgina Rodriguez Instagram

જ્યોર્જીના પ્રોફેશનલ ડાન્સર અને મોડલ છે. તેણીએ ગુચી, પ્રાડા અને ચેનલ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે

Pic Credit - Georgina Rodriguez Instagram

સોશિયલ મીડિયા પર જ્યોર્જીના રોડ્રિગ્ઝના  લાખો ફોલોવર્સ છે 

Pic Credit - Georgina Rodriguez Instagram

જ્યોર્જીના અને ક્રિસ્ટિયાનો પાંચ બાળકોના  માતા-પિતા છે અને  જલ્દી બંને લગ્ન કરી શકે છે

Pic Credit - Georgina Rodriguez Instagram