માત્ર 15 મિનિટમાં જ તમે ઘરે દહીં જમાવી શકો છો

09 March, 2024

Image -freepik

દહીં જમાવવામાં તમને ઘણા કલાકો લાગે તે જરૂરી નથી

કેટલીક ટ્રિક્સની મદદથી તમે 15 મિનિટમાં પણ પરફેક્ટ દહીં બનાવી શકો

સૌ પ્રથમ સ્ટીલના બાઉલમાં હૂંફાળું દૂધ રેડો

તેમાં 2-3 ચમચી મેળવણ(ખટાશ) ઉમેરો

બાઉલમાં મિશ્રણને બ્લેન્ડર વડે સારી રીતે મિક્સ કરી લો

આ મિશ્રણથી ભરેલા બાઉલને ફોઈલ પેપરથી સારી રીતે ઢાંકી દો

ગેસ પર એક વાસણમાં પાણી ઉકાળો, તેમાં દહીં મિશ્રિત બાઉલ મુકો

ઢાંકીને ગેસની ફ્લેમ ધીમી કરો, 15 મિનિટમાં દહીં જામી જશે