1.9.2024
ખસખસનું સેવન કરવાથી થાય છે ખાસ લાભ
Image -Freepik
ખસખસ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે.
ખસખસમાં પ્રોટીન, ફાયબર, કોપર સહિતના પોષકતત્વો રહેલા છે.
ખસખસનું સેવન કરવાથી વજન વધારવામાં મદદ કરે છે.
નિયમિત ખસખસનું સેવન કરવાથી પેટને ઠંડુ રાખે છે.
ખસખસને ખાવાથી એસિડિટીમાં રાહત આપે છે.
ખસખસમાં ફાયબરની માત્રા વધુ હોવાના કારણે પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે.
ખસખસમાં એન્ટીડિપ્રેસન્ટ ગુણ હોય છે. જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો