આ કંપનીને મળ્યા ઢગલાબંધ પૈસા, ટાટા, અંબાણી, અદાણી રહી ગયા પાછળ

24 March, 2024 

નાણાકીય વર્ષ 2024માં સંજીવ ગોએન્કા ગ્રુપનું માર્કેટ કેપ 71 ટકા વધ્યું છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ 45,358 કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં RPG ગ્રુપની માર્કેટ કેપમાં 70 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ. 42,683 કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 58 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ. 13.3 લાખ કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં 47 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ. 30.2 લાખ કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં L&T ગ્રુપની માર્કેટ કેપમાં 47 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ. 7.3 લાખ કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં જિંદાલ ગ્રુપની માર્કેટ કેપમાં 47 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ 4.6 લાખ કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં મહિન્દ્રા ગ્રુપની માર્કેટ કેપમાં 38 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ 4.06 લાખ કરોડ છે.

નાણાકીય વર્ષ 2024માં મુકેશ અંબાણી ગ્રુપના માર્કેટ કેપમાં 37 ટકાનો વધારો થયો છે. હાલમાં ગ્રુપનું એમકેપ રૂ. 22.2 લાખ કરોડ છે.