શું ફ્લાઈટમાં દારુ પી શકાય કે લઈ શકાય છે ? જાણો શું છે નિયમો

06 August 2024

ફ્લાઈટમાં દારુ લઈ જવાના નિયમ અલગ અલગ હોય છે 

જો તમારી શરાબમાં 24% થી ઓછો આલ્હોલ છે તો આપ ગમે તેટલી બોટલ ફ્લાઈટમાં લઈ જઈ શકો છો

બેગૈજ પોલિસી (સામાન નીતિ) મુજબ ફ્લાઈટમાં કેટલી બોટલો લઈ જવી તેને લઈને કોઈ નિયમ નથી

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં તમને વાઈન સર્વ કરવામાં આવે છે

જો કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં દારૂ પીવાની મંજૂરી નથી

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં નિયમોનુંસાર દારુ પી શકાય છે

તમારે તમારી શરાબની બોતલ તમારી બેગમાં યોગ્ય રીતે પેક કરવાની રહેશે

કેટલીક એરલાઇન્સ તમને તમારો પોતાનો દારૂ પીવાની મંજૂરી આપતી નથી

એરલાઇન્સની માર્ગદર્શિકાનું હંમેશા પાલન કરવું જરૂરી છે