03/03/2024

ક્રુઝર પરફોર્મન્સ અને ફીચર્સની દ્રષ્ટિએ પાવરફુલ બાઈક છે

હીરોએ 440cc એન્જિનવાળી નવી ક્રુઝર બાઈક લોન્ચ કરી છે

Hero Mavrick 440ની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા છે

294.72cc એન્જિનના પાવરથી સજ્જ Jawa 42 એક્સ-શોરૂમ કિંમત 1.98 લાખ રૂપિયા છે

Royal Enfield Classic 350 એ કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે

Classic 350ની એક્સ-શોરૂમ કિંમત 1.93 લાખ રૂપિયાથી શરૂ થાય છે

જો પેટ્રોલને બદલે ઈલેક્ટ્રિક ક્રુઝર બાઈક ખરીદવી હોય, તો Komaki Ranger બેસ્ટ ઓપ્શન છે

Komaki Rangerની એક્સ-શોરૂમ કિંમત 1.85 લાખ રૂપિયા છે

TVSનું સસ્તું ક્રૂઝર બાઇક TVS Roninની એક્સ-શોરૂમ કિંમત 1.49 લાખ રૂપિયા છે