આ LIC પોલિસી માટે પાગલ છે અડધા ભારતીયો

10  March, 2024 

Image - LIC

ઘણી વખત એવું જોવા મળે છે કે પતિ-પત્નીમાંથી કોઈ એકનું અચાનક મૃત્યુ થઈ જાય છે.

Image - LIC

LIC ની જીવનસાથી પોલિસી આવા સમયે એકલવાયા જીવનસાથીને નાણાકીય સહાય પૂરી પાડે છે.

Image - LIC

એક જીવનસાથીની ગેરહાજરીમાં, બીજાને તરત જ 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. તમામ ભાવિ પ્રિમીયમ માફ કરવામાં આવે છે.

Image - LIC

અને 25 વર્ષની પરિપક્વતા સમયે, એક જીવનસાથીને પણ 27 લાખ રૂપિયા મળશે.

Image - LIC

દર વર્ષે બીજા જીવનસાથીને LIC તરફથી અંદાજે 50 હજાર રૂપિયા મળશે.

Image - LIC

18 વર્ષના લોકો આ પોલિસી લઈ શકે છે. વધુમાં વધુ 50 વર્ષની ઉંમરના લોકો આ પોલિસી લઈ શકે છે.

Image - LIC

આ પોલિસી લેવાની લઘુત્તમ અવધિ 13 વર્ષ છે જ્યારે મહત્તમ 25 વર્ષ છે.

Image - LIC

આ પોલિસી જેટલા વર્ષો માટે લેવામાં આવશે તેના કરતાં ત્રણ વર્ષ ઓછા માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

Image - LIC

નોંધ : કોઈ પણ રોકાણ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.