21 February 2025

BSNL લાવ્યું 90GB વાળો 180 દિવસનો પ્લાન, કિંમત માત્ર આટલી 

Pic credit - Meta AI

BSNL કંપની તેના યુઝર્સ માટે ઘણા આકર્ષક પ્લાન લઈને આવે છે

Pic credit - Meta AI

આજે અમે તમને કંપનીના લાંબી વેલિડિટીના સસ્તા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ

Pic credit - Meta AI

આ પ્લાન 180 દિવસની વેલિડિટી સાથે આવે છે

Pic credit - Meta AI

તે સિવાય આ પ્લાનમાં યુઝર્સને 90GB ડેટાની એક્સેસ મળે છે

Pic credit - Meta AI

આમા અનલિમિટેડ વોઈસ કોલિંગ સુવિધા પણ આપવામાં આવી રહી છે

Pic credit - Meta AI

સાથે જ તમને આ પ્લાનમાં રોજ 100 SMS પણ ફ્રી મળશે

Pic credit - Meta AI

આ પ્લાનની કિંમત 879 રુપિયા છે

Pic credit - Meta AI

જો તમે BSNLના યુઝર્સ છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ રહેશે

Pic credit - Meta AI