26 ફેબ્રુઆરી 2024

આ લોકોએ રીંગણ બીલકુલ ના ખાવા જોઈએ

Courtesy : socialmedia

રીંગણમાં વિટામિન C, B-6, વિટામિન A, E, વિટામિન k, બીટા-કેરોટીન, જેવા તત્વો સારી માત્રામાં જોવા મળે છે.

Courtesy : socialmedia

લિટ્ટી સાથેના ચોખાથી લઈને બટેટા-રીંગણના શાક સુધી, રીંગણ એ ભારતીય ઘરોમાં ખાવામાં આવતી સામાન્ય શાકભાજી છે.

Courtesy : socialmedia

પરંતુ કેટલાક લોકો માટે રીંગણાનું શાક નુકસાનકારક સાબિત થઈ શકે છે અને  સ્વાસ્થ્ય સંબંધી મોટી સમસ્યાઓ થઈ શકે છે 

Courtesy : socialmedia

જે લોકોના હાડકાં અથવા આર્થરાઈટિસ નબળાં હોય તેમણે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં ઓક્સાલેટ હોય છે જે કેલ્શિયમના શોષણમાં અવરોધ ઊભો કરે છે.

Courtesy : socialmedia

જે લોકોને પાઈલ્સ ની સમસ્યા હોય તેમણે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ નહિતર સમસ્યા વધી શકે છે.

Courtesy : socialmedia

જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમને રીંગણનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો સમસ્યા વધવાનો ડર રહે છે.

Courtesy : socialmedia

રીંગણાથી કેટલાક લોકોને એસિડિટી અને પાચન સંબંધી સમસ્યા થવા લાગે છે  આથી જો તમે પહેલાથી આ સમસ્યાઓથી પીડાતા હોવ તો ન ખાવા જોઈએ

Courtesy : socialmedia

સ્કીન એલર્જી હોય તે લોકોએ પણ રીંગણથી દૂર રહેવું જોઈએ 

Courtesy : socialmedia