1 ઓગસ્ટ 2025

ટેસ્ટ ક્રિકેટમાં  સૌથી વધુ વાઈડ બોલ ફેંકનાર બોલરો

ટેસ્ટ ક્રિકેટમાં મોટાભાગે અમ્પાયરો ખૂબ ઓછા વાઈડ આપે છે 

Pic Credit - PTI/Getty/ESPN

છતાં ઘણા બોલરો છે જેમણે ટેસ્ટ કરિયરમાં અનેક વાઈડ ફેંક્યા છે 

Pic Credit - PTI/Getty/ESPN

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વાઈડ બોલ ફેંકવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મિચેલ જોહન્સનના નામે છે,  તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ  90 વાઈડ બોલ ફેંક્યા છે 

Pic Credit - PTI/Getty/ESPN

સૌથી વધુ વાઈડ બોલ ફેંકવા મામલે ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ બીજા ક્રમે છે, તેણે 85 વાઈડ ફેંક્યા છે 

Pic Credit - PTI/Getty/ESPN

ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર અને હાલ ભારતનો બોલિંગ કોચ મોર્ને મોર્કેલ છે, જેણે  77 વાઈડ ફેંક્યા છે 

Pic Credit - PTI/Getty/ESPN

73 વાઈડ સાથે  દક્ષિણ આફ્રિકાનો  જેક કાલિસ આ મામલે ચોથા ક્રમે છે 

Pic Credit - PTI/Getty/ESPN

દક્ષિણ આફ્રિકાના  ડેલ સ્ટેને ટેસ્ટ કરિયરમાં 69 વાઈડ બોલ ફેંક્યા છે  અને તે પાંચમા ક્રમે છે 

Pic Credit - PTI/Getty/ESPN

ટેસ્ટમાં સૌથી વધુ વાઈડ ફેંકવા મામલે છઠ્ઠા ક્રમે છે વેસ્ટ ઈન્ડિઝનો  ફિડેલ એડવર્ડ્સ,  તેણે ટેસ્ટ કારકિર્દીમાં કુલ 68 વાઈડ બોલ ફેંક્યા છે  

Pic Credit - PTI/Getty/ESPN