બોની કપૂરે  69 વર્ષની ઉંમરે 26 કિલો વજન ઘટાડ્યું

23 : july

photo : instagram

બોની કપૂરનો જન્મ 1955માં અચલ સુરિંદર કપૂર તરીકે થયો હતો

23 : july

photo : instagram

બોની કપૂરનો જન્મ બોની કપૂર બોલીવુડ ફિલ્મ નિર્માતા સુરિંદર કપૂર અને નિર્મલ કપૂરના પુત્ર છેઅચલ સુરિંદર કપૂર તરીકે થયો હતો

photo : instagram

બોની કપૂરના નાના ભાઈઓ અનિલ અને સંજય બંને અભિનેતા અને નિર્માતા છે

photo : instagram

બોની કપૂરે 2 વખત લગ્ન કર્યા છે

photo : instagram

બોની કપૂર 4 બાળકોનો પિતા છે

photo : instagram

બોની કપૂરે પહેલા લગ્ન મોના શૌરી સાથે લગ્ન કર્યા હતા 

photo : instagram

બોની કપૂરે બીજા લગ્ન બોલિવુડ અભિનેત્રી શ્રીદેવી સાથે કર્યા હતા

photo : instagram

2018માં શ્રીદેવીનું નિધન થયું છે

photo : instagram

બોની કપૂરને ક્રિકેટમાં પણ રસ છે. તે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં બંગાળ ટાઇગર્સનો માલિક છે

photo : instagram