16  March 2025

પેઢાંમાંથી વારંવાર નીકળે છે લોહી? તો જાણો કયા વિટામિનની છે કમી

Pic credit - google

પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આજના સમયમાં દાંતમાંથી લોહી નીકળવું એક સામાન્ય સમસ્યા બની રહી છે.

Pic credit - google

ખરેખર, દાંતમાંથી લોહી નીકળવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે શ્વાસની દુર્ગંધ, પેઢામાં સોજો, લાલ કે જાંબલી રંગના પેઢા, મોઢામાં ચાંદા વગેરે.

Pic credit - google

એક સ્ટડી મુજબ જાણવા મળ્યું છે કે પેઢામાંથી લોહી નીકળવા પાછળ એક વિટામિનની પણ કમી હોઈ શકે છે.

Pic credit - google

જો તમારા દાંતના પેઢામાંથી પણ લોહી નીકળતુ હોય તો તમને વિટામીન Cની કમી છે

Pic credit - google

આથી પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વસ્તુઓનું સેવન કરો

Pic credit - google

નારંગીને વિટામિન Cનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યાને ઓછી કરવા માટે તમે નારંગીનું સેવન કરો.

Pic credit - google

ગાજરમાં વિટામિન A, D, C, B-6, પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમ જેવા ગુણો હોય છે, જે શ્વાસની દુર્ગંધ અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરે છે

Pic credit - google

લીંબુમાં હાજર વિટામિન C, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

Pic credit - google

આમળા વિટામીન Cનો ભંડાર છે. આમળામાં હાજર બેક્ટેરિયલ ઇન્ફેક્શન પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી કઈ પણ અનુસરતા પહેાલ નિષ્ણાંતની સલાહ લો

Pic credit - google