એલ્વિશ સહિત બિગ બોસના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ

18 March, 2024 

Image - Socialmedia

એલ્વિશ એક યુટ્યુબર છે પરંતુ તેણે બિગ બોસ OTT 2 ના વિજેતા બનીને ખ્યાતિ મેળવી છે. પણ હાલ તે 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમા છે

Image - Socialmedia

જોકે એલ્વિશ એ બિગ બોય રિયાલિટી શોનો એકમાત્ર સ્પર્ધક નથી કે જે જેલમાં ગયો હોય  આ સિવાય બીજા કેટલાય કન્ટેસ્ટન છે ચાલો જાણીએ

Image - Socialmedia

સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી પણ જેલ જઈ ચૂક્યો છે ત્યાં તે 37 દિવસ રહ્યા હતો. હિન્દુ દેવી દેવતાનું અપમાન કરવા પર થઈ સજા થઈ હતી

Image - Socialmedia

રાજકીય કાર્ટૂનિસ્ટ અને એક્ટિવિસ્ટ અસીમ ત્રિવેદી બિગ બોસ 6નો ભાગ હતો. ભારતીય ચિહ્ન, સંસદ, ભારતીય ધ્વજ અને બંધારણની મજાક ઉડાવવા બદલ કલમ 124A હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Image - Socialmedia

બિગ બોસ સીઝન 2માં આવેલી મોનિકા બેદી અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. તે પાંચ વર્ષ જેલમાં હતી. તેના પર નકલી પાસપોર્ટ રાખવાનો આરોપ હતો.

Image - Socialmedia

એજાઝ ખાનને 2021માં ડ્રગ્સના કેસમાં બે વર્ષ માટે જેલમાં જવું પડ્યું હતું. તે બિગ બોસ 7 નો ભાગ હતો. મુંબઈ એરપોર્ટ પરથી પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી.

Image - Socialmedia

સંપત પાલ ગુલાબી ગેંગનો લીડર રહી ચુકી છે, તેમણે મહિલાઓ પર હાથ ઉપાડનારા અધિકારીઓને જાહેરમાં માર માર્યો આ કારણે તે બે વખત જેલમાં જઈ ચૂકી છે.

Image - Socialmedia

વર્ષ 2011માં 11 જૂને પત્રકાર જ્યોતિર્મયની હત્યામાં કેટલાક લોકોના નામ સામે આવ્યા હતા, તેમાં જિજ્ઞાનું નામ પણ સામેલ હતું. આ ગુનામાં જિજ્ઞાને 6 વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા.

Image - Socialmedia