તારક મહેતા શોની બબીતાજીએ સગાઈના સમાચાર પર તોડ્યું મૌન

13 March, 2024 

Image - Instagram

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જીની સગાઈના સમાચાર આવ્યા બાદ અભિનેત્રીએ પણ આ સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

Image - Instagram

શોમાં જેઠાલાલના પુત્ર ટપુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ સાથે તેના અફેરની ચર્ચા હતી. જે બાદ તેમની સગાઈના અહેવાલો સામે આવ્યા હતા.

Image - Instagram

સગાઈના સમાચાર  બાદ હવે મુનમુન દત્તાએ પોતાની તરફથી આ વાતનો ખુલાસો કર્યો છે અને આવી અફવાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

Image - Instagram

અભિનેત્રીએ કહ્યું કે, આ સમાચારમાં કોઈ સત્ય નથી. તેણી ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી અને તેના વિશે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો

Image - Instagram

અભિનેત્રીએ કહ્યું કે આ ખૂબ જ ખરાબ છે. સગાઈના સમાચારમાં કોઈ સત્ય નથી અને તે આવા સમાચારની સ્પષ્ટતા કરવામાં પોતાની શક્તિ વેડફવા માંગતી નથી.

Image - Instagram

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા 36 વર્ષની છે અને તે છેલ્લા 16 વર્ષથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ છે.

Image - Instagram

રાજ અનડકટની વાત કરીએ તો, તે ભવ્ય ગાંધી પછી શોમાં આવ્યો હતો અને થોડા વર્ષો સુધી મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તેણે શો છોડી દીધો છે

Image - Instagram