કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલનો જન્મ 23 ઓગસ્ટ 1961ના રોજ  થયો હતો

18: july

photo : instagram

ભૂપેશ બઘેલનંદેકુમાર બઘેલ અને બિંદેશ્વરી બઘેલના પુત્ર છે

photo : instagram

ભૂપેશ બઘેલે પાટણમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતુ

photo : instagram

ભૂપેશ બઘેલ રાયપુરની રવિશંકર શુક્લા યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી 

photo : instagram

 ભૂપેશ બઘેલ 1985માં ભારતીય યુવા કોંગ્રેસમાં જોડાયા હતા

photo : instagram

 આ પછી 1990માં ભૂપેશ બઘેલેને ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા

photo : instagram

2014 માં, તેમને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા  

photo : instagram

ભૂપેશ બઘેલનના લગ્ન મુક્તેશ્વરી બઘેલ સાથે થયા છે

photo : instagram

ભૂપેશ બઘેલને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે 

photo : instagram

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની દારૂ કૌભાંડમાં  (ED) એ ધરપકડ કરી છે

photo : instagram