ભૂમિ પેડનેકરના પરિવાર વિશે જાણો

10 : july

photo : instagram

ભૂમિ પેડનેકરનાના પિતા સતીશ પેડનેકર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ અને શ્રમ મંત્રી હતા, 

photo : instagram

ભૂમિ પેડનેકરનાની માતા સુમિત્રા પેડનેકર છે

photo : instagram

ભૂમિ પેડનેકરનાને એક નાની બહેન પણ છે જેનું નામ સમીક્ષા પેડનેકર છે, જે એક વકીલ છે 

photo : instagram

ભૂમિ પેડનેકરનો જન્મ 18 જુલાઈ 1989ના રોજ મુંબઈમાં થયો હતો

photo : instagram

ભૂમિ પેડનેકરના પિતાનું કેન્સરથી અવસાન થયું છે

photo : instagram

ભૂમિ પેડનેકરે કરિયરની શરૂઆત ફિલ્મ 'દમ લગા કે હઈશા'થી કરી હતી

photo : instagram

 ડેબ્યુ ફિલ્મ માટે 92 કિલો વજન વધાર્યું

photo : instagram

ભૂમિ પેડનેકરે જુહુના આર્ય વિદ્યા મંદિરમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે

photo : instagram