5.2.2025
Vastu Tips : ઘરે લગાવી રહ્યાં છો Dream Catcher ? આ બાબતનું રાખો ખાસ ધ્યાન
Image -unsplash
મોટાભાગના લોકો પોતાના ઘરે ડ્રીમ કેચર લગાવતા હોય છે.
ડ્રીમકેચર ઘરે રાખવુ ખૂબ જ લાભકારક છે.
ઘરમાં ડ્રીમકેચરને એવી જગ્યા લગાવવું જોઈએ જેની નીચે કોઈ માણસ બેસી ન શકે.
ઘરમાં ડ્રીમકેચરને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
જો ઘરમાં નકારાત્મક ઊર્જા હોય તો ડ્રીમકેચર તેને દૂર કરે છે.
ડ્રીમકેચર ક્યારે પણ રસોડામાં અને બાથરુમમાં ન લગાવવું જોઈએ.
બાળકોના રુમમાં ડ્રીમકેચર લગાવવાથી તેમને સફળતા મળે છે.
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો