6.10.2024

જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા

Image - Getty Images

જાયફળ પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે .

તેમજ ગેસ અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે.

જાયફળમાં એન્ટીઈન્ફલેમેટરી ગુણ હોય છે. જે પીડા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

જાયફળનો એક નાનો ટુકડો તુલસીના પાન સાથે ચાવવાથી હેડકી બંધ થાય છે.

જાયફળનું સેવન કરવાથી સંધિવા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

નિયમિત જાયફળનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યાને દૂર થાય છે.

જાયફળ અને દૂધની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ મટે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.