Plant In Pot : ઘરમાં બીટનો છોડ આ ટીપ્સ અપનાવી ઉગાડો

Image - Social media 

28.9.2025

બીટ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

સૌપ્રથમ, આપણે બીટ માટે 10 થી 12 ઇંચ ઊંડો કુંડુ પસંદ કરો.

બીટ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

બીટના છોડને 5-6 કલાક સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર કૂંડુ રાખો.

બીટને નિયમિત પાણી આપવું ફાયદાકારક છે. શરૂઆતમાં પાણીનો અભાવ છોડને નુકસાન પહોંચાડી શકે છે.

બીટના છોડમાં 20 દિવસે છાણિયું ખાતર ઉમેરો. જેથી છોડનો વિકાસ સારો થશે.

તેમજ છોડમાં જીવડાં ન પડે તે માટે લીમડાના તેલનો છંટકાવ કરો.

બીટના છોડ સામાન્ય રીતે 8 થી 10 અઠવાડિયા પછી લણણી માટે તૈયાર થાય છે.