19 July 2025

ખાલી પેટ ક્યારેય કેળું ન ખાવું જોઈએ, જાણો કેમ

સવારના ટાઈમમાં કેળું ખાવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે, કેળામાં પોષક તત્ત્વોનો ભંડાર હોય છે.  

પોષક તત્ત્વો

સુગર, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર કેળા ખાવાથી ઉર્જા મળે છે.  

કેળા

જો કે, મોટાભાગના લોકો ખાલી પેટ કેળું ખાતા હોય છે. એવામાં ચાલો જાણીએ કે, ખાલી પેટ કેળું ખાવાથી શું થાય છે. 

કેળું ખાવાથી શું થાય ?

ખાલી પેટ કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું સંતુલન ખોરવાઈ જાય છે, જેના લીધે એસિડિટી અથવા તો હૃદયમાં બળતરા થાય છે. 

સંતુલન ખોરવાઈ જાય

કેળામાં નેચરલ સુગર હોય છે, જેના કારણે તેને ખાલી પેટ ખાવાથી બ્લડ સુગરનું લેવલ અચાનક વધી જાય છે. 

નેચરલ સુગર

કેળામાં રહેલ ટ્રિપ્ટોફન અને મેગ્નેશિયમ ઊંઘ લાવનારા હોર્મોન્સને સક્રિય કરે છે. આના લીધે શરીરમાં સુસ્તી આવે છે અને થાક અનુભવાય છે. 

હોર્મોન્સ સક્રિય કરે

ખાલી પેટ કેળા ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા ઊભી થઈ શકે છે. કેળામાં ઘણો સ્ટાર્ચ હોય છે જે સરળતાથી પચતો નથી. 

પેટ ફૂલવાની સમસ્યા

બીજું કે, ખાલી પેટ કેળું ખાવાથી બ્લડ ફ્લોમાં મિનરલ્સ વધી જાય છે. કિડનીના દર્દીઓએ તો આવી સ્થિતિમાં કેળું ન ખાવું જોઈએ. 

કિડનીના દર્દીઓ

તમે સવારે નાસ્તામાં ઓટ્સ, દહીં અથવા સૂકા ફળો સાથે કેળું ખાઈ શકો છો. 

દહીં અથવા સૂકા ફળો 

જીમ જતાં લોકોએ વર્કઆઉટ પહેલા નહી પણ વર્કઆઉટ પછી કેળું ખાવું જોઈએ.  

વર્કઆઉટ પહેલા