17 જૂન 20243

'બદો બદી'ના ગાયક પાકિસ્તાની ટીમને સુધારશે

પાકિસ્તાન  T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર ફેંકાયું

Pic Credit -  PCB

'બદો બદી'ના ગાયક  ચાહત ફતેહ અલી પાકિસ્તાન ક્રિકેટમાં સુધારો કરશે

Pic Credit -  PCB

પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારોની ઉઠી માંગ

Pic Credit -  PCB

ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાન ક્રિકેટને સુધારવા માટે આગળ આવ્યો

Pic Credit -  PCB

'બદો બદી' ગીતથી વાયરલ થયેલ ચાહત ફતેહ અલી ખાન PCBનો બોસ બનવા તૈયાર

Pic Credit -  PCB

લંડનમાં રહેતા ચાહતે કહ્યું- તે અઠવાડિયામાં 4 દિવસ ખેલાડીઓને કોચિંગ આપશે

Pic Credit -  PCB

ખેલાડીઓને અનુશાસનમાં રાખશે, કોઈપણ પ્રકારની દખલગીરી સહન નહીં કરે

Pic Credit -  PCB

ચાહત ફતેહપાકિસ્તાનમાં  ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો લંડનમાં ક્લબ ક્રિકેટ પણ રમ્યો

Pic Credit -  PCB