અઝીમ પ્રેમજીના પરિવાર વિશે જાણો

23 : july

photo : instagram

અઝીમ હાશિમ પ્રેમજીનો જન્મ 24 જુલાઈ 1945ના રોજ મુંબઈમાં થયો હતો

23 : july

photo : instagram

તેમના પિતા મુહમ્મદ હાશિમ પ્રેમજી એક જાણીતા ઉદ્યોગપતિ હતા

photo : instagram

અઝીમ પ્રેમજીનું નામ દેશના સૌથી ધનિક લોકોમાં સામેલ છે

photo : instagram

અઝીમ પ્રેમજીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે

photo : instagram

2011માં, અઝીમ પ્રેમજીને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો

photo : instagram

 અઝીમ પ્રેમજીએ અત્યાર સુધી અબજો રૂપિયાનું દાન કર્યું છે

photo : instagram

અઝીમ પ્રેમજીની પત્ની યાસમીન પ્રેમજી છે

photo : instagram

અઝીમ અને યાસમીનને 2 બાળકો છે

photo : instagram

 જેમાં મોટા પુત્રનું નામ રિશાદ પ્રેમજી અને નાના પુત્રનું નામ તારિક પ્રેમજી છે

photo : instagram