અભિનેતાની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે

07 : April

Photo : Instagram 

તાહિરાને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર થયું છે

07 : April

Photo : Instagram 

આયુષ્માન ખુરાનાની પત્નીને  7 વર્ષ પછી ફરી બ્રેસ્ટ કેન્સર થયું 

07 : April

Photo : Instagram 

 માહિતી તેમણે એક પોસ્ટ દ્વારા શેર કરી છે

07 : April

Photo : Instagram 

ચાહકો તેને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે  

07 : April

Photo : Instagram 

વર્ષ 2018માં તેમને પહેલી વખત બ્રેસ્ટ કેન્સર થયું હતુ

07 : April

Photo : Instagram 

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે શોર્ટ ફિલ્મ 'પિન્ની' અને ટોફી ડિરેક્ટ કરી હતી

07 : April

Photo : Instagram 

આયુષ્માન ખુરાનાએ 2012માં 'વિકી ડોનર' ફિલ્મથી બોલિવૂડમાં બ્લોકબસ્ટર ડેબ્યૂ કર્યું 

07 : April

Photo : Instagram 

આયુષ્માન ખુરાનાએ 2011માં તેની મિત્ર તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા

07 : April

Photo : Instagram 

 આ દંપતીને બે બાળકો છે

07 : April

Photo : Instagram