બાલિવકા વધુની આનંદીનો આવો છે રિયલ પરિવાર

26 : june

Photo: Instagram

બાલિકા વધુ ટીવી પરની સૌથી લોકપ્રિય સીરિયલ રહી ચૂકી છે

26 : june

Photo: Instagram

આનંદીનું પાત્ર અવિકા ગૌરે ભજવ્યું હતું

Photo: Instagram

અવિકાનું આખું નામ અવિકા સમીર ગૌર છે

Photo: Instagram

અવિકા ગૌરેનો જન્મ મુંબઈમાં 1997માં થયો છે

Photo: Instagram

અવિકા ગૌરના પિતાનું નામ સમીર અને માતાનું નામ ચેતના છે

Photo: Instagram

અવિકા ગૌર માતાપિતાનું એકમાત્ર સંતાન છે

Photo: Instagram

ગુજરાતી પરિવારમાં જન્મેલી અવિકાના પિતા સમીર ગૌર વીમા એજન્ટ છે

Photo: Instagram

અવિકા ગોરે તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી છે 

Photo: Instagram

મિલિંદ ચંદવાની એક NGO ચલાવે છે

Photo: Instagram