શું છે ઓડીના લોગોમાં લાગેલી ચાર બંગડીનું રહસ્ય

18 March, 2024 

ઓડીની લક્ઝરી કાર દુનિયાભરના લોકોની ફેવરિટ છે.

આ જર્મન કાર કંપની ફોક્સવેગન ગ્રુપની છે.

ઓડીની લક્ઝરી કારને જે વસ્તુ અલગ બનાવે છે તે તેમનો લોગો છે.

આમાં તમને ચાર રિંગ્સ એકબીજા સાથે જોડાયેલા જોવા મળશે.

શું તમે જાણો છો કે ઓડી કારના લોગોમાં જોડાયેલ આ ચાર બંગડીનો અર્થ શું છે?

ઓડીના લોગોમાં જે રિંગ્સ દેખાય છે તેને અંગ્રેજીમાં ફોર રિંગ્સ કહેવામાં આવે છે.

આ ઓટોમોબાઈલ કંપનીઓના એકસાથે જોડાવાનું પ્રતીક છે.

તમને જણાવી દઈએ કે 1930ના દાયકામાં જર્મનીમાં ભારે મંદી આવી હતી.

તે સમયે દેશની તમામ કાર કંપનીઓ નિષ્ફળ ગઈ હતી અને બંધ થવાના આરે હતી.