કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ? 

18 March, 2024 

20 થી 30 વર્ષની વય વચ્ચે સ્ત્રીની પ્રજનન ક્ષમતા વધારે હોય છે

તમને જણાવી દઈએ કે 25 વર્ષની ઉંમર સુધી કસુવાવડનું જોખમ માત્ર 10 ટકા જ હોય છે

30 થી 34 વર્ષની વય પણ સ્ત્રીઓમાં ગર્ભધારણ થવાની સંભાવના વધારે હોય

35 વર્ષની ઉંમર પછી ફર્ટિલિટી લેવલ ઝડપથી ઘટવા લાગે છે

કેટલીક સારવારની મદદથી કદાચ પ્રજનનક્ષમતાની શક્યતા વધારી શકાય છે

35 વર્ષની ઉંમર પછી, સ્ત્રીની ગર્ભધારણની શક્યતા 30 ટકા ઘટી જાય છે

40 વર્ષની ઉંમર પછી, એગની ગુણવત્તા અને માત્રા બંનેનું સ્તર ઘટે છે

40 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓમાં મેનોપોઝના લક્ષણો પણ શરૂ થાય છે. મેનોપોઝ પછી, સ્ત્રીમાં ગર્ભધારણની શક્યતા ઘટવા લાગે છે