28 March 2025

70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો

Pic credit - google

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા આજે પણ તેમની અદાઓથી લોકોના દિલો પર રાજ કરે છે

Pic credit - google

રેખાની સ્ટાઈલ અને ખુબસુરતીની દુનિયા દીવાની છે અને તેમની તારીફ કરતા લોકો થાકતા નથી

Pic credit - google

ત્યારે બોલિવુડની આ અભિનેત્રી ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે બનારસી પિન્ક અનારકલીમાં જોવા મળી રહી છે

Pic credit - google

70 વર્ષની રેખાને આ લુક જોઈ ફેન્સ ચોંકી ગયા છે. રેખાના આ ફોટા દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે.

Pic credit - google

અભિનેત્રી રેખા સંપૂર્ણ મેકઅપ સાથે ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે, માથાથી લઈને પગ સુધી રેખા 16 સણગારથી સજી છે.

Pic credit - google

લુકને પૂર્ણ કરવા રેખાએ તેના ગળામાં કુંદનનો રાણી હાર પહેર્યો છે. માથા પર પટ્ટી લગાવી છે અને તેના હાથમાં ગુલાબી-લીલી બંગડીઓ પહેરી છે.

Pic credit - google

રેખાનો લુક જોઈ લોકો કહી રહ્યા છે કે 70 ઉંમરે પણ રેખાના ચહેરા પર  26નો નૂર છે

Pic credit - google

70ની ઉંમરમાં રેખાની આ અદાઓ તેની જ ફિલ્મ ઉમરાવ જાનની યાદ અપાવે છે

Pic credit - google