આશુતોષ રાણાનો જન્મ 10 નવેમ્બર 1967ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો

21 : july

photo : instagram

આશુતોષ રાણા બાળપણમાં અમદાવાદમાં રહેતા હતા

21 : july

photo : instagram

આશુતોષ રાણા મધ્યપ્રદેશના સાગરની ડૉ. હરિ સિંહ ગૌર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે

photo : instagram

આશુતોષ રાણા રાજકારણી રામેશ્વર નીખરાના પિતરાઈ ભાઈ છે

photo : instagram

રેણુકા શહાણે અને આશુતોષ રાણાના લગ્ન 25 મે 2001ના રોજ થયા હતા

photo : instagram

આશુતોષ રાણાની પત્નીનું નામ રેણુકા શહાણે છે

photo : instagram

આશુતોષ રાણાની પત્ની એક અભિનેત્રી છે

photo : instagram

આશુતોષ રાણાને બે પુત્રો છે, શૌર્યમન અને સત્યેન્દ્ર

photo : instagram

આશુતોષ રાણા રેણુકા શહાણે કરતા ચાર વર્ષ નાના છે 

photo : instagram

આશુતોષ રાણા મરાઠી, તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે

photo : instagram