આશિષ વિદ્યાર્થીએ 11 અલગ અલગ ભાષાઓમાં 300થી વધુ ફિલ્મો કરી છે

18 : june

Photo: Instagram

આશિષ વિદ્યાર્થીનો જન્મ  19 જૂન 1965ના રોજ કેરળમાં થયો છે

18 : june

Photo: Instagram

આશિષ વિદ્યાર્થીએ 1990 સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો છે

Photo: Instagram

90ના દાયકાના ફેમસ વિલન અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા આશિષ વિદ્યાર્થીના પરિવાર વિશે જાણો

Photo: Instagram

આશિષ વિદ્યાર્થીએ 57 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે

Photo: Instagram

આશિષ વિદ્યાર્થીની પહેલી પત્નીનું નામ પીલુ છે

Photo: Instagram

આશિષ વિદ્યાર્થીને એક પુત્ર અર્થ છે 

Photo: Instagram

 અભિનેતા આશિષ વિદ્યાર્થીએ બીજા લગ્ન રૂપાલી બરુઆ સાથે કર્યા છે

Photo: Instagram

આશિષ વિદ્યાર્થીએ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, અંગ્રેજી, ઉડિયા, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે

Photo: Instagram

આશિષ વિદ્યાર્થી એક બ્લોગર પણ છે

Photo: Instagram