અરુણા ઈરાની ફેમસ અભિનેત્રી છે

17 : june

Photo: Instagram

અરુણા ઈરાનીનો જન્મ મુંબઈમાં થયો હતો

17 : june

Photo: Instagram

અરુણા ઈરાનીની માતા સગુણા એક અભિનેત્રી હતી

Photo: Instagram

અરુણા ઈરાની 8 ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે

Photo: Instagram

અરુણા ઈરાનીના ભાઈઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

Photo: Instagram

અરુણા ઈરાની 80 વર્ષના છે અને 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

Photo: Instagram

એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે, તેને બે વખત બ્રેસ્ટ કેન્સર થયું છે

Photo: Instagram

1990માં બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કર્યા છે

Photo: Instagram

અરુણા ઈરાની ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

Photo: Instagram

અરુણા ઈરાનીએ હિન્દી, કન્નડ, મરાઠી અને ગુજરાતી સિનેમામાં કામ કર્યું છે

Photo: Instagram