અર્જુનનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો

25 : june

Photo: Instagram

અર્જુન કપૂરનો જન્મ બોની કપૂર અને મોના શૌરી કપૂરના ઘરે થયો હતો

25 : june

Photo: Instagram

અર્જુન કપૂરના પિતા બોની કપૂર અનિલ કપૂર અને સંજય કપૂરના ભાઈ છે

Photo: Instagram

 અર્જુનને અંશુલા કપૂર નામની એક બહેન છે

Photo: Instagram

 અર્જુનની સાવકી માતા સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી હતી

Photo: Instagram

અર્જુન કપૂર માત્ર 10 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થયા હતા

Photo: Instagram

બોની કપૂર અને મોના શૌરીના 1996માં છૂટાછેડા થયા હતા

Photo: Instagram

અર્જુન કપૂરના સંબંધોની ચર્ચા 2016 થી 2024 સુધી મલાઈકા અરોરા સાથે થઈ હતી

Photo: Instagram

વર્ષ 2012માં ફિલ્મ ઈશ્કઝાદેથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી

Photo: Instagram

અર્જુન કપૂરની સાવકી બહેનો જાહ્નવી અને ખુશી કપૂર છે

Photo: Instagram