(Credit Image : instagram)

03 :August 

 બોલિવૂડનો ફેમસ પરિવાર જુઓ

(Credit Image : instagram)

અરબાઝ ખાનના પિતા સલીમ ખાન છે

પિતા સલીમ ખાન

(Credit Image : instagram)

અરબાઝ ખાનની માતા સલમા ખાન છે

 માતા સલમા ખાન છે

(Credit Image : instagram)

અરબાઝ ખાનની સાવકી માતા હેલન છે

 સાવકી માતા હેલન

(Credit Image : instagram)

અરબાઝ ખાનને બે ભાઈઓ છે, સલમાન ખાન અને સોહેલ ખાન

2 ભાઈ

(Credit Image : instagram)

અરબાઝ ખાનને બે બહેનો છે, અલવીરા ખાન અને અર્પિતા ખાન

2 બહેન

(Credit Image : instagram)

 અરબાઝે પહેલા લગ્ન મલાઈકા અરોરા સાથે કર્યા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

અરબાઝ ખાનને  પહેલા લગ્નથી એક પુત્ર, અરહાન ખાન છે

એક દીકરો

(Credit Image : instagram)

 અરબાઝ ખાને  2023માં શૂરા ખાન સાથે લગ્ન કર્યા

બીજા લગ્ન

(Credit Image : instagram)

અરબાઝ ખાન 57 વર્ષની ઉંમરમાં બીજી વખત પિતા બનશે

બીજી વખત પિતા