(Credit Image : instagram)

05 :August 

અનુપમ ખેરના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

અનુપમ ખેરના પહેલા લગ્ન અભિનેત્રી મધુમાલતી કપૂર સાથે થયા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

અનુપમ ખેરના પિતાનું નામ પુષ્કર નાથ ખેર અને માતાનું નામ દુલારી ખેર છે

માતાનું નામ દુલારી

(Credit Image : instagram)

 મધુમાલતી સાથે છુટાછેડા લઈ અનુપમ ખેરે બીજા લગ્ન કિરણ ખેર સાથે કર્યા હતા

બીજા લગ્ન

(Credit Image : instagram)

અનુપમ ખેરની પત્નીનું નામ કિરણ ખેર છે

કિરણ ખેર

(Credit Image : instagram)

અનુપમ ખેરનો સાવકા પુત્ર સિકંદર ખેર છે

સાવકો દીકરો

(Credit Image : instagram)

અનુપમ ખેરનો એક ભાઈ રાજુ ખેર પણ છે

ભાઈ રાજુ ખેર

(Credit Image : instagram)

અનુપમ ખેરે 1982માં ફિલ્મ આગમ દ્વારા બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું

બોલિવુડ ડેબ્યુ

(Credit Image : instagram)

રિપોર્ટ અનુસાર, અનુપમ ખેર પાસે લગભગ 450 કરોડ રૂપિયાની સંપત્તિ છે

કુલ સંપત્તિ

(Credit Image : instagram)

અનુપમ ખેર અને કિરણ ખેરને કોઈ બાળક નથી

કોઈ બાળક નથી