અંશુલા કપૂરનો જન્મ 29 ડિસેમ્બર 1992ના રોજ થયો હતો

04  : july

photo : instagram

અંશુલા બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના શૌરી કપૂરની પુત્રી છે

04  : july

photo : instagram

 અંશુલા કપૂરને એક ભાઈ અર્જુન કપૂર છે

photo : instagram

ખુશી-જ્હાનવી, અંશુલા અને અર્જુન સાથે સારું બોન્ડ છે 

photo : instagram

બોની કપૂરની પુત્રી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે સગાઈ કરી છે

photo : instagram

 અંશુલા કપૂરે બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી છે

photo : instagram

જાણો કોણ છે બોની કપૂરનો જમાઈ રોહન ઠક્કર

photo : instagram

રોહન ઠક્કર એક ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ અને સ્ક્રિપ્ટ રાઇટર છે

photo : instagram

રોહન ઠક્કર ન્યૂ યોર્કમાં રહે છે અને ડિજિટલ માર્કેટિંગ અને કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરે છે

photo : instagram