ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ભારતના 318મા ખેલાડીના પરિવાર વિશે જાણો

23 : july 2025

photo : instagram

અંશુલ કંબોજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે

23 : july

photo : instagram

અંશુલ કંબોજ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર 318મા નંબરનો ખેલાડી છે

photo : instagram

અંશુલ કંબોજ ઓલરાઉન્ડર છે

photo : instagram

અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર 2000માં થયો છે

photo : instagram

અંશુલ કંબોજે 2021-22 રણજી ટ્રોફીમાં હરિયાણા માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતુ

photo : instagram

અંશુલ કંબોજે 22 ઓક્ટોબર 2022ના રોજ ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું

photo : instagram

અંશુલે આઈપીએલમાં કુલ 11 મેચ રમી છે

photo : instagram

અંશુલ કંબોજના પિતાનું નામ ઉધમ સિંહ અને માતાનું નામ પિંકી કંબોજ છે

photo : instagram

 અંશુલ કંબોજને એક ભાઈ સંયમ કંબોજ પણ છે

photo : instagram