અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો 

30  : june

photo : instagram

અનિલ અંબાણી એક ગુજરાતી પરિવારમાંથી આવે  છે 

photo : instagram

અનિલ અંબાણી કાઠિયાવાડ જૂનાગઢ નજીક ચોરવાડ ગામના વતની છે

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અનિલ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી હતા

અનિલ અંબાણીની માતાનું નામ કોકિલાબેન છે

અનિલ અંબાણી ધીરુભાઈ અંબાણીનો નાનો દીકરો છે

અનિલ અંબાણીના મોટા ભાઈનું નામ મુકેશ અંબાણી છે

અનિલ અંબાણીને બે બહેનો છે

અનિલ અંબાણીએ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા છે

અનિલ અંબાણીને બે પુત્રો છે, જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી